Tu Ne Hoon

歌手 Darshan Raval Darshan Raval

Tu Ne Hoon 歌詞

આશિક કહો કે પ્રેમી કહો
કે પાગલ કહો, કે દીવાનો
આશિક કહો કે પ્રેમી કહો
કે પાગલ કહો, કે દીવાનો
આશિક કહો કે પ્રેમી કહો
કે પાગલ કહો, કે દીવાનો
આશિક કહો કે પ્રેમી કહો
કે પાગલ કહો, કે દીવાનો
અરે જેવો ભી, જેનો ભી, કેવો ભી તારો છું
તૂ... હું
તૂ ને હું
તૂ... હું
તૂ ને હું
તૂ... હું
તૂ ને હું
તૂ... હું
તૂ ને હું
તારા આંખનુ કાજલ બનું
તારા હારવાનું કારણ બનું
તારાઓ થી તારૂ નામ લખી દઉ
તારા આંખનુ કાજલ બનું
તારા હારવાનું કારણ બનું
સાપનો માં તારો હું, સાથ દઈ દઉં
ગીરી-વીરી રાતો માં
સૂની-સૂની વાતો માં તું ના હું
ગીરી-વીરી રાતો માં
સૂની-સૂની વાતો માં તું ના હું
આશિક કહો કે પ્રેમી
પાગલ કહો કે દીવાનો
આશિક કહો કે પ્રેમી કહો
કે પાગલ કહો, કે દીવાનો
અરે જેવો ભી, જેનો ભી, કેવો ભી તારો છું
(અરે ભાઈ હવે કઈ દેશી થઈ જાય)
હે જી, જી રે
હે જી, જી રે
આશિક કહો કે પ્રેમી કહો
કે પાગલ કહો, કે દીવાનો
આશિક કહો કે પ્રેમી કહો
કે પાગલ કહો, કે દીવાનો
આશિક કહો કે પ્રેમી કહો
કે પાગલ કહો, કે દીવાનો
અરે જેવો ભી, જેનો ભી, કેવો ભી તારો છું
જેવો ભી, જેનો ભી, કેવો ભી તારો છું, તારો છું
તૂ . હું
તૂ, તૂ ને હું

分享連結
複製成功,快去分享吧
  1. Pehla Varsad (Sad Version)
  2. Pehla Varsad
  3. Tu Ne Hoon
Darshan Raval所有歌曲
  1. Kaash Aisa Hota
  2. Shershaah Mashup
  3. Tu Ne Hoon
  4. Aashqui (Heart Broken)
  5. Asal Mein - Remix
  6. Ab Phir Se Jab Baarish
  7. Khwahish Mein Teri
  8. Barsaat
  9. Maa
  10. Sanedo
Darshan Raval所有歌曲

Darshan Raval熱門專輯

Darshan Raval更多專輯
  1. Darshan Raval Ab Phir Se Jab Baarish
    Ab Phir Se Jab Baarish
  2. Darshan Raval Vilayati Sharaab
    Vilayati Sharaab
  3. Darshan Raval Romance Complicated
    Romance Complicated
  4. Darshan Raval Judaiyaan
    Judaiyaan
  5. Darshan Raval Mitron Dandiya Mashup (From "Mitron")
    Mitron Dandiya Mashup (From "Mitron")
  6. Darshan Raval Hawa Banke Reprise
    Hawa Banke Reprise
  7. Darshan Raval Pehla Varsad
    Pehla Varsad
  8. Darshan Raval Mehrama Remix (By DJ Angel) (From "Love Aaj Kal")
    Mehrama Remix (By DJ Angel) (From "Love Aaj Kal")